STORYMIRROR

Jashubhai Patel

Drama Inspirational

3  

Jashubhai Patel

Drama Inspirational

નાનકડી રચના

નાનકડી રચના

1 min
13.8K


જન્મદિને તેને આશીર્વાદ અને શુભેચ્છાઓ

આપતાં અતિ હર્ષની લાગણી અનુભવું છું .

અને આજની આ નાનકડી રચના

તેને ભેટ સ્વરૂપે અર્પણ કરૂં છું .

હાસ્વી છે તું પ્યારી પ્યારી,

લાગે સૌને વ્હાલી વ્હાલી.

આંખો તારી છે અણિયાળી,

વાણી તારી ઝરતી મધુરી.

ગીતો તારા એવા સુંદર,

તુજ વિણ લાગે પાર્ટી અધુરી.

નૃત્ય કલામાં પણ તું પારંગત,

મ્રુદંગ તાલે રહેતી થિરકતી.

ટેનિસની છું ચેમ્પિયન 'જશ',

સૌના દિલમાં હરદમ વસતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama