STORYMIRROR

Shaurya Parmar

Children

3  

Shaurya Parmar

Children

નાના હતા

નાના હતા

1 min
458


નાના હતા તે દી'

સપાટા અમારાય હતા,

શાકમાંથી જુદા

બટાકા અમારાય હતા,


લાકડી અને પૈડું,

ઝપાટા અમારાય હતા,

આડીઅવળી ચાલ,

લટાકા અમારાય હતા,


ગોળ ગોળ વાતો,

ગપાટા અમારાય હતા,

ભૂંગળા આંગળીમાં,

ચટાકા અમારાય હતા.


Rate this content
Log in

Similar gujarati poem from Children