STORYMIRROR

Rekha Shukla

Fantasy

3  

Rekha Shukla

Fantasy

નાદાનીયત

નાદાનીયત

1 min
1.1K


ટળવળી નાદાનીયત વૃધ્ધ પામી છે

આખે આખી વૃધ્ધતા પામર પામી છે


નરોવા કુંજરોવા કરી ગંગા વિફરી છે

શર્ત ભીતરી શુધ્ધતા કંગાળ શર્મી છે


બુધ્ધ બની જા જો પછી હાર ઝુકી છે

ગમતી પળે સળવળી મર્મ પામી છે


અર્થઘટન શિવાલયે સ્વયં પામી છે

રંગત સંગ માંડે ચોપાટુ કૃષ્ણ પામી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy