STORYMIRROR

Shaurya Parmar

Tragedy

4  

Shaurya Parmar

Tragedy

ના આપશો

ના આપશો

1 min
667

મહેરબાની કરીને હવે,

મને સલાહ ના આપશો,


હવે હું મારા શરણે છું,

કોઈ પનાહ ના આપશો,


ભલે ભૂલો પડતો જગમાં,

કોઈ મને રાહ ના આપશો,


જીવતે જીવ જીવવા દો,

આ મનને દાહ ના આપશો,


ચાહું છું હું ખુદને હવે તો,

ખોટે-ખોટી ચાહ ના આપશો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy