મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકાકા
મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકાકા
1 min
13.2K
હતો શબ્દોનો અનેરો સાથ,
શબ્દોને બનાવી જીવનસાથ,
કરી હતી શબ્દોની આરાધના,
દેહ છોડી કર્યા શબ્દોને અનાથ.