jaydeep Dave
Classics
જ્યાં ફૂલો ચઢે ત્યાં ઈશ્વર પ્રાર્થના થાય,
જ્યાં કવિઓ મળે ત્યાં શબ્દ પ્રાર્થના થાય.
નમો
લાગણી
પડકાર
મિત્ર
પ્રાર્થના
રજા માંગી
મૂર્ધન્ય સાહિ...
ગામની ગલી
ઉપવન
દર્દના આંસુ ...
100% truth 100% truth
દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી. દેવીને પ્રત્યક્ષ જોઉં કઈ રીતે, મેં તને ધારી દુલારી દીકરી.
everyone is waiting for the rain.. please come soon.. everyone is waiting for the rain.. please come soon..
તું બે શબ્દો વચ્ચે બોલતા મૌનને પંપાળી લે... તું બે શબ્દો વચ્ચે બોલતા મૌનને પંપાળી લે...
દીકરીના લગ્નમાં લાગણીઓનું યુદ્ધ થાય છે, દીકરીના લગ્નમાં દરેક સંબંધ શુદ્ધ થાય છે. દીકરીના લગ્નમાં લાગણીઓનું યુદ્ધ થાય છે, દીકરીના લગ્નમાં દરેક સંબંધ શુદ્ધ થાય છે.
નભને પેલે પાર વસતી અનોખી, દુનિયાને જે નીરખી શકે - તે કવિ. સમુદ્રપેટાળે સૂતેલા કદી વામન કદી, વિરાટ વિ... નભને પેલે પાર વસતી અનોખી, દુનિયાને જે નીરખી શકે - તે કવિ. સમુદ્રપેટાળે સૂતેલા કદ...
જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છે. જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છ...
Lightning in the sky .. when the loud .. Lightning in the sky .. when the loud ..
'મા' કહી, 'શ્રદ્દધા', સખી, 'શક્તિ' કહી, ને પછી સૌએ મળી એને હણી છે. 'મા' કહી, 'શ્રદ્દધા', સખી, 'શક્તિ' કહી, ને પછી સૌએ મળી એને હણી છે.
ગઝલની આ સરિતા આપની વ્હેતી, હવે નદી અધવચમાં છે ખૂટી જલન ચાલ્યા ગયા. ગઝલની આ સરિતા આપની વ્હેતી, હવે નદી અધવચમાં છે ખૂટી જલન ચાલ્યા ગયા.
જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે .. જેવી જેની શ્રધ્ધા એવા એ અવતાર કરે છે ..
something you will get for sure.. something you will get for sure..
Very imaginative poem.. go ahead, you will find the tune too.. Very imaginative poem.. go ahead, you will find the tune too..
એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો, જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી. એ આવવાનું કહી ફરી ક્યારેય ન આવ્યો, જગ સમક્ષ ઇસ્વરની કબૂલાત અફવા નીકળી.
કવિ જગતે પડી ખોટ જે ના શકે પૂરાઈ, એસિડ અભિવ્યક્તિ કરશે કોણ એમની ? કવિ જગતે પડી ખોટ જે ના શકે પૂરાઈ, એસિડ અભિવ્યક્તિ કરશે કોણ એમની ?
હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી, પારદર્શક કાંચ જેવી છોકરીની જિંદગી. હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી, પારદર્શક કાંચ જેવી છોકરીની જિંદગી.
ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી, મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી... ઊંચા આભેથી આવી ચાંદાનું તેજ લઇ આવી, મેઘધનુની નાવમાં બેસી રંગોની રંગોળી લાવી...
એ હતા સામે અને હું કંઈ જ ના બોલી શક્યો, મૌનનાં સંવાદમાં છે, હું અને મારી ગઝલ... એ હતા સામે અને હું કંઈ જ ના બોલી શક્યો, મૌનનાં સંવાદમાં છે, હું અને મારી ગઝલ...
કદીક આપે પુષ્પપથારી તો કદી કંટક રાહ તું! વરસોનાં વ્હાણાં વહ્યાં જિંદગી તને સમજવામાં. કદીક આપે પુષ્પપથારી તો કદી કંટક રાહ તું! વરસોનાં વ્હાણાં વહ્યાં જિંદગી તને સમજવ...
કોઈની ખાતર અહીં જીવી જવું, એ ખુદાની બંદગી છે આમ તો.. કોઈની ખાતર અહીં જીવી જવું, એ ખુદાની બંદગી છે આમ તો..