ગામની ગલી
ગામની ગલી
1 min
6.7K
ગમે ગામની એ
ગલી સાંકડી,
પાદર ઊભી રાહ
જુવે આંખલડી,
પ્રેમની પ્યારી મારી
નાજુક નખરાળી,
નયનોમાં સદાય રમત
એ રમતી ઝમકુડી.