STORYMIRROR

jaydeep Dave

Romance

4  

jaydeep Dave

Romance

પડકાર

પડકાર

1 min
41

પડકારની પિસ્તોલથી યે ભાગતો નથી,

પ્રેમના ઓડ્કારથીયે ધરાતો નથી.


વિરહની વેદનાથી યે ભાગતો નથી, 

મિલનની સંવેદનાથી યે ધરાતો નથી.


તારા દર્દ અહેસાસથી યે ભાગતો નથી,

તારા પ્રેમના સહેવાસથી યે ધરાતો નથી.


કફન બની સજાવું તારી અર્થી,

મોતની આ રમતથી ગભરાતો નથી.


પ્રણયના દ્વાર પર રાહ તારી જોઈ ઊભો છું,

તારાં વગર હું દિવસરાત ઊંઘતો નથી.


શરત મારી એટલી છે તું મારી છે, 

બનાવું તને મારી કહી ભાગતો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance