મિત્ર
મિત્ર
1 min
31
અંગત મિત્ર તું બની,
મારી પીઠ પાછળ ઘા કરતો રહ્યો,
અંગત મિત્ર હું બની,
તારી મિત્રતાના ઘા વેઠતો રહ્યો.
***
દૂરથી થાય
પ્રેમનો અહેસાસ
મનના દ્વારે.
***
વાદળોથી હું ચોમેર ઘેરાયો નથી,
એટ્લે હજુ વરસાવવા તૈયાર નથી.
***
ગુરુ વિનાનો માણસ;
જાણે આત્મા વગર તન.