STORYMIRROR

Kausumi Nanavati

Drama

4  

Kausumi Nanavati

Drama

મૂક સંબંધ

મૂક સંબંધ

1 min
278

આંખના ઈશારા ન જાણે શું કહી ગયા,

શબ્દોના વહાણ આજે ડૂબી રે પડ્યા,


એકમેકમાં એવા ગૂંથાતા ગયા,

શબ્દો વગર જાણે બોલતા થઈ ગયા,


મળે નવરાશની પળો ઈચ્છું તને મળવા,

હસી-મજાક કે પછી હૈયું ઠાલવવા,


સમજ વધુ છે, ફક્ત નથી તને વાચા,

મૂક સંબંધોમાં પણ હોય છે સંવેદના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama