STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

મુત્તું કોડી કવાડી હડા

મુત્તું કોડી કવાડી હડા

1 min
270

મુત્તું કોડી કવાડી હડા

પ્રેમમાં તારા.... હાડકા મારા ખોખરા થયા....


મુત્તું કોડી કવાડી હડા

મારા ખિસ્સા ખાલી થયા....


મુત્તું કોડી કવાડી હાડા

કઈ નઈ સમજાતું અલા....


મુત્તું કોડી કવાડી હાડા

ગુજરાતીમાં બોલ ને જરા.....


મુત્તું કોડી કવાડી હાડા

તું છે જબરી બલા....


મુત્તું કોડી કવાડી હાડા

અહી મળી ઉપર ના મળતી ભલા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract