Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Shukla

Tragedy

3  

Neeta Shukla

Tragedy

મુઠ્ઠી

મુઠ્ઠી

1 min
467

મોભી એવો અંગુઠો

ચાર આગળ છૂટો,

વગર એના ના વહેતનું માપ 

ના બંધાય એક મુઠ્ઠી. 

મુઠ્ઠીમાં ભરાય કેટલીક મહોર

ને ભરાય કેટલાક મુઠીયા. 

પણ ન ભરાય આ સમય. 

અમથી ય રેત હાથમાં થોડી વાર રહી ને સરી જાય. 

એનો સ્પર્શ કદાચ ગમે તોય હાથ ખંખેરવા જ રહ્યા. 

એનાથી અળગું થવું જ રહ્યું. 

મોભી અંગૂઠો ન હોય તો આંગળાં એકમેકથી જોડાયા હોવા છતાં છેટા રહ્યા. 

સાથે હોવું એક ભાસ જ તો છે. 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy