STORYMIRROR

Neeta Shukla

Romance

3  

Neeta Shukla

Romance

હમસફર

હમસફર

1 min
349

નિતાંત, નિઃશબ્દ, નિરાંત, નિરવ અવકાશમાં

સંભળાય છે હૃદયનાં ધબકારા..


એક મારું અને એક તારું,

ધબકી રહ્યાં છે એક જ ગતિએ,


વર્ષોની ઓળખાણ જાણે

કહે છે પકડી લે હાથ એકબીજાનો...હમસફર !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance