STORYMIRROR

Neeta Shukla

Romance

3  

Neeta Shukla

Romance

પ્રેમ

પ્રેમ

1 min
298

ઉષ્માભીના ઉરને લાગી મર્યાદાની લગામ,

કાજળ ઘેરા લોચનને લાગી તિરછી એની નજર,


ઘટાદાર કેશનું ગુફન,

પંખ લગાવું અને ઊડું એવું યૌવન,


કટીબંધથી સુશોભિત લચકતી કમર,

મેનકાનેય ઈર્ષ્યા આવે એવી ચાલ,


મોર ટહુકો કરે મહેંદી ભર્યા હાથમાં,

એકવાર તો ઝાલ મને તારા બાહુપાશમાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance