Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rayde Bapodara

Romance

3  

Rayde Bapodara

Romance

મુસાફરી

મુસાફરી

1 min
162


જાણવું જરૂરી છે આ જગમાં રહી

કોણ મુસાફર છે, કેવી મુસાફરી છે,

મન મુસાફર છે, મજલ બહુ લાંબી તો છે

બહુ મુશ્કિલ ને વળી અટપટી છે,


જતાં માર્ગ ના ભડકી જતો જરાઈ

મનથી કરી લેજે તું માર્ગની ખરાઈ,

ના ડગમગવા દેજે તું મનને કદી 

કરજે પૂરી આ જિંદગીની મુસાફરી,


મન પવિત્ર રાખી યાત્રા આરંભ કરજે 

માર્ગમાં સંકટ આવે તો ધ્યાન પ્રભુનું ધરજે 

ના ફરજે પાછો તું સંકટથી ડરી 

પાકો મુસાફર બની યાત્રા કરજે પૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance