STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Romance

4  

Ashuman Sai Yogi Ravaldev

Romance

અઠંગ-પતંગ

અઠંગ-પતંગ

1 min
403

દિલના દરવાજેથી જો કરી છે મેં લૂંટ,

આજ પહેલીવાર તારાથી કરી મેં પૂંઠ,


યાદ છે પોર સાલ ચગાવ્યોતો મેંય પતંગ,

કિન્યા વિનાની એ મારી, કાપીતી તે પતંગ,


ભીંજવી ગઈ યાદોને રહી ગઈ છે સ્મૃતિ,

જોતજોતામાં વિરહની, થઈ છે તું આકૃતિ,


લપેટ ક્યાંય હજુ લગ, કર્યું નથી મેં લગાર,

એટલેજ તું મને સમજે છે હજુએ ગમાર,


જોઈશ હું પણ તારી પ્રેમની, એ કપાતી પતંગ,

'આશુ'ને હસાવીને, જોજે બનીશ હુંય અઠંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance