STORYMIRROR

Hiral Hemang Thakrar

Romance

3  

Hiral Hemang Thakrar

Romance

પ્રેમ

પ્રેમ

1 min
13.9K


લાગણીઓનાં તાણાંવાણાં એવાં રચાય જાય છે,
અનાયાસ જ કોઈ મનગમતું થઈ જાય છે.

હજારોની ભીડમાં એક જ વહાલું થઈ જાય છે,
પસંદગીઓ પણ કેવી એકસરખી થઈ જાય છે.

પ્રશ્ન હજુ પણ અકબંધ છે આવું કેમ થઈ જાય છે?
કોઈ તો સમજાવો આ પ્રેમ કેમ થઈ જાય છે?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiral Hemang Thakrar

Similar gujarati poem from Romance