STORYMIRROR

Krishna Mahida

Tragedy

3  

Krishna Mahida

Tragedy

મુક્તક - ભેટ

મુક્તક - ભેટ

1 min
266

આપને લખતાં લખતાં અટકી જવાય છે,

કે મારું નથી એ પછી સમજી જવાય છે,


માંગી ન હતી જે ભેટ શું કામ આપી ખુદા,

હવે હૃદયને સમજાવી ને થાકી જવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy