STORYMIRROR

Smita Dhruv

Thriller

3  

Smita Dhruv

Thriller

મુક્તિ

મુક્તિ

1 min
402

પિંજરામાં પૂરી પક્ષીને કહ્યું, "તું મુક્ત થા!"


પાંજરામાં પૂરી સિંહને કહ્યં,"તું વિકરાળ થા!"


દેહના પિંજરમાં રહેલ આતમના ઓલિયાને,


કેમ કરવો મુક્ત, કહીને "તું વિશ્રાંત થા!”


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller