STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Children

4  

ASHOK PETHANI 'SNEHI'

Children

મોરલો આવે તો નાચીએ

મોરલો આવે તો નાચીએ

1 min
165

મોરલો આવે તો નાચીએ

અમને નાચતા ન આવડે 

અમને નાચતા જો શીખવે

ટેહુંક ટેહુંક કરીએ થન થન નાચીએ


કોયલડી આવે તો ગાઈએ

અમને ગાતા ન આવડે

અમને ગાતા જો શીખવે

કુહુ કુહુ કરીએ મીઠું મીઠું ગાઈએ


માછલી આવે તો તરીએ

અમને તરતા ન આવડે

અમને તરતા જો શીખવે

સરરરર તરીએ,ડુબકીઓ મારીએ


Rate this content
Log in

Similar gujarati poem from Children