દરિયો
દરિયો
આ રંગબેરંગી દરિયો દરિયામાં છે માછલીઓ,
દરિયામાં ચાલે નાવડી
રંગીન છે જળની પરીઓ કરચલાં ને કાચબાને
મોજ કરાવે દરિયો સવારે ગાતો, રાતે જાગતો,
સંગીતનો રાજા દરિયો રેતીના ઘર હું બનવું
તોડે તોફાની દરિયો ધગધગતા સૂરજદાદા દરિયાને હંફાવે
દરિયો તો હસતો હસતો કેતો હું તો જળથી છું ભર્યો...........દરિયો...
આ રંગબેરંગી દરિયો દરિયામાં છે માછલીઓ
દરિયામાં ચાલે નાવડી
રંગીન છે જળની પરીઓ કરચલાં ને કાચબાને
મોજ કરાવે દરિયો સવારે ગાતો, રાતે જાગતો
સંગીતનો રાજા દરિયો રેતીના ઘર હું બનવું
તોડે તોફાની દરિયો ધગધગતા સૂરજદાદા દરિયાને હંફાવે
દરિયો તો હસતો હસતો કે'તો હું તો જળથી છું ભર્યો...........
