STORYMIRROR

Purnima pandyananda

Others

3  

Purnima pandyananda

Others

હરાવશું

હરાવશું

1 min
208

કાળ તણા અવતાર તને

હરાવશુ હંફાવશું


આ ધરતી છે મારા દેશની

આ ધરતી છે દ્વારકેશની


સંયમ, સેવા ,સ્વચ્છતાના 

હથિયારથી હંફાવશુ

કચડી તારા ઘમંડ ને હરાવશું.

  

કોરોનાને જડમુળથી હરાવશું

ને ગુર્જર દેશે ફરી ફરી

નવનિત વિકાસ વલોવશું.


Rate this content
Log in