STORYMIRROR

Nilam Jadav

Inspirational Children

4  

Nilam Jadav

Inspirational Children

ઝંડો લહેરાય છે રે દિલ્લી ચોકમાં

ઝંડો લહેરાય છે રે દિલ્લી ચોકમાં

1 min
202

ઝંડો લહેરાય છે રે દિલ્લી ચોકમાં..

દેશની આઝાદીનું પ્રતીક છે,

ને દેશની આન-બાન-શાન છે..


કેસરી, સફેદ, લીલો રંગ છે એમાં,

ને વચ્ચે અશોકચક્ર છે તેમાં,

ઝંડો લહેરાય છે..


કેસરી રંગ શૂરવીરોની યાદ અપાવે,

ને સફેદ રંગ શાંતિ દર્શાવે,

ઝંડો લહેરાય છે..


લીલો રંગ હરિયાળી છલકાવે,

ને અશોકચક્ર વિકાસ બતાવે,

ઝંડો લહેરાય છે..


તેની ગાથા છે ખૂબ જ અનેરી,

ને તેની કિંમત છે પ્રાણથી પ્યારી,

ઝંડો લહેરાય છે..


એ તો દેશનાં ખૂણે-ખૂણે લહેરાય,

ને શહીદોની યાદ અપાવી જાય,

ઝંડો લહેરાય છે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational