STORYMIRROR

Rama Dudhagra

Children

4  

Rama Dudhagra

Children

એક વાદળી

એક વાદળી

1 min
283

વાદળી એક વરસતી'તી

ઝીણું ઝીણું હસતી'તી


ડુંગરા ઉપર ભામતી'તી

થોડુક થોડુક નમતી'તી


આભ વચારે નાચતી'તી

રંગ બે રંગે રમતી'તી


આભે વીજ ગરતી'તી

બેબી નાની ડરતી'તી


કલ કલ નદી કરતી"તી

ભૂલકાઓને ગમતી'તી


તરણાઓને અડતી'તી

ધરતી કેવી હરખતી'તી    


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Rama Dudhagra

Similar gujarati poem from Children