STORYMIRROR

Bharat Thacker

Tragedy

4  

Bharat Thacker

Tragedy

મોરબીનો ઝૂલતો પુલ

મોરબીનો ઝૂલતો પુલ

1 min
442

જવાબદાર

બિનજવાબદાર

ઝૂલતો પુલ


ઝૂલતો પુલ

ઘોર બેદરકારી

મોતનો પુલ


ઝૂલતો પુલ

કર્યું સમારકામ

કામ તમામ


બેદરકારી

મોતની ચિચિયારી

ઝૂલતો પુલ


અકસ્માતનું

કારણ જશે ડુબી

ઝૂલતો પુલ


રાજકારણ

ઝૂમવું ઝઝૂમવું

ઝૂલતો પુલ


ભ્રષ્ટાચારનું

કારણ પણ ડૂબે

ભ્રષ્ટાચારથી


ઝૂલતો પુલ

આ છે કેવી સમાધી

જીવતે જીવ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy