Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Children Classics

5.0  

Nirav Rajani "शाद"

Children Classics

મોહન મારો પોઢે છે

મોહન મારો પોઢે છે

1 min
566


જુઓ કોઈ અવાજ કરશો માં

મોહન મારો પોઢે છે.


એનું મનોહર મુખડું નિરખો

મોહન મારો પોઢે છે .


મારા અણુ એ અણુ હાલરડાં ગાય,

મોહન મારો પોઢે છે .


સવારે ઉઠશે એ બંસરીને અધર ધરવા કાજ,

મોહન મારો પોઢે છે .


જુઓ કોઈ અવાજ ના કરો

સખો "નિરવ"નો પોઢે છે .



Rate this content
Log in

Similar gujarati poem from Children