STORYMIRROR

Anil Dave

Tragedy Inspirational

4  

Anil Dave

Tragedy Inspirational

મોહ-માયાની જંજાળ છે

મોહ-માયાની જંજાળ છે

1 min
205

સંસાર મોહ-માયાની જંજાળ છે,

અવનવી માયાવી રંગોની જાળ છે,


માનવ મોહની માયામાં ફસાય છે,

માયા નયનોને છળતી ભ્રમજાળ છે,


જીવનની રેલગાડી પવનવેગે દોડે છે,

નદી, પર્વતો ને પછી આગળ ઢાળ છે,


સમયની ધારાઓમાં વહેતું ઝરણું છું, 

સમય સાથેનું તાદમ્ય જ ઘટમાળ છે,


સત્ય માનવ હૃદયથી ભોળો હોય છે,

સત્ય માટે જંગ ખેલવામાં સબળ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy