Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

મોહ-માયા

મોહ-માયા

1 min
468

આત્મા જાવું તારે, સાંજે કે સવાર થા ના ઘેલો,

આ તો ખોટા મોહ-માયાના જીવનના ખેલો.

આંખો મીંચીને વિચારના તું વિરા,

મૂકી ને જાવાનું માણેક ને હિરા.

ખોટા ફાંફા મારે શું લઈ જાવુ તારે ભેળા,

મૂકને હવે મોહ-માયાની વાતમાં પૂળા.

કોણ માતા, પિતા, સૂત ભાઈ,

માનો સ્વાર્થની સઘળી સગાઈ.

સમજી જા નહીં તો જીવ તુ પસ્તાશે,

ખોટી મોહ - માયામાં મોહી તુ પસ્તાશે.

શાને રહે અંધારે, આવી ડૂબશો આરે,

મોહ - માયા મેલો, ભાવનામાં ફસાઈ ડુબશો આરે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational