STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

મનસૂબા

મનસૂબા

1 min
26.6K


વાદળે પહેર્યા આજે નવા ચશ્માં,

નિહાળ્યા સ્મિત સહિત કરિશ્મા.

 

માનવના આચરણ લાગ્યા વસમા,

દિલની ધડકન ના રહી વશમાં.

 

પલકો ઝપકાવી એકટક નિહાળ્યા,

નારાજગી છુપાવી આંસુ વહાવ્યાં.

 

કુદરતની ભંગિમાના નવા ઉપહાર,

માનવીના કાર્ય મનસૂબા દળદાર.

 

હરખ્યા મુસ્કુરાયા આભે વિહર્યા,

ચશ્માં ફગાવી મસ્તીમાં નિસર્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy