STORYMIRROR

Megha Joshi Thaker

Drama Romance

3  

Megha Joshi Thaker

Drama Romance

મનનું રહસ્ય

મનનું રહસ્ય

1 min
394

આજે વરસાદ વરસે છે 

છતાંય મન તડપે છે..

તને એક નજર જોવા 

મારી નજર તરસે છે..


વિચારું છું તું નથી અહીં તો પણ

આ માટી શાને મહેકે છે,

ફૂલો સુગંધ કેમ વેરે છે,

શું મતલબ છે આ બધાનો ?


પછી સમજાયું રહસ્ય આ મનનું

ફૂલોની મહેક ને માટીની સુગંધનું,

કેમકે દૂર તું માત્ર મારી નજરથી છે

તું તો મારા મનમાં જ વસે છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama