Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Joshi Thaker

Romance

3  

Megha Joshi Thaker

Romance

ચાંદ સાથે વાત

ચાંદ સાથે વાત

1 min
328


કહ્યું મેં ચાંદને તું શું કામ આવે છે ?

રોજ રોજ આવીને મને કેમ તડપાવે છે ?


ખબર તને કે મને તારામાં એનો જ ચેહરો દેખાય છે, 

તારી ચાંદની મારા દિલમાં આગ લગાવે છે,


એ પાસે નથી ને સાથે ય નથી છતાં, 

દરરોજ રાતે આવીને તું એની યાદ અપાવે છે,


જાગીને રાતભર તારી જોડે વાતો કરું છું જેની, 

શું એ પણ ક્યાંકથી તને જુએ છે ,


એ પણ ક્યારેય મને મળવાની ફરિયાદ કરે છે,

હોય જો સાચ્ચે તું મિત્ર મારો એ ચાંદ, 


શોધી લાવને મારો પ્રેમ ક્યાંય ખોવાયેલો લાગે છે,

પિયુના મનમાં જ ક્યાંક છુપાયેલો લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance