STORYMIRROR

Megha Joshi Thaker

Inspirational Others

2  

Megha Joshi Thaker

Inspirational Others

સાચા સબંધો

સાચા સબંધો

1 min
585

સાચા અને સારા સંબંધોને બનતા બહુ વાર લાગે છે. કેટલીય મહેનત અને પ્રેમના સિંચન પછી એ સબંધ પરિપક્વ બને છે. આવા સબંધોને નિભાવવા પણ સહેલા નથી હોતા. કેટલુંય જતું કરવું પડે છે.


ઘણીવાર નાના હોવા છતાં મોટું અને મોટા હોવા છતાં નાનું બનવું પડે છે. આટલી મથામણ છતાં એક નાની સરખી વહેમ કે અહમની તિરાડ એ પારદર્શક સબંધના કાચને એક જ મિનિટમાં તોડી શકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational