STORYMIRROR

Bindya Jani

Abstract

3  

Bindya Jani

Abstract

મને તારા સ્મરણ

મને તારા સ્મરણ

1 min
163

પ્રેમથી કેવા સતાવે છે મને તારા સ્મરણ, 

રાતભર કાયમ જગાવે છે મને તારા સ્મરણ, 


વેદનાથી પણ રડાવે આજ તારી યાદમાં, 

જો રિસાઉં તો મનાવે છે મને તારા સ્મરણ, 


પ્રેમપથની આ વીતેલી પળ નજરમાં છે પ્રિયે 

શબ્દ મારા પણ લખાવે છે મને તારા સ્મરણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract