STORYMIRROR

Urvi Joshi

Fantasy Inspirational

3  

Urvi Joshi

Fantasy Inspirational

મને ગર્વ છે હું ગુજરાતી છું

મને ગર્વ છે હું ગુજરાતી છું

1 min
11

ગાંધી અને સરદાર પટેલની છે આ જન્મભૂમી,

કૃષ્ણ અને સુદામાની મીત્રતાના ભૂલાય નહીં.


ભક્ત બોડાણાને કેમ વિસરાય ?

આદિકવિ નરસિંહ મહેતાને નમીએ.


હું એ પ્રાંતની વતની છું, જ્યાં સંક્રાંતિ અને

નવરાત્રી, ધામધૂમથી ઉજવાય છે,

દિલ કહે મારું, મને ગર્વ છે હું ગુજરાતી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy