માની મમતા
માની મમતા
1 min
5
જેની સાથે હોતા દુનિયામાં સૌથી વધારે સુરક્ષિત હોવાની અનુભૂતિ થાય,
જેનાં ખોળામાં માથું મુકતા નિરાંતની ઊંઘ આવે,
જેની સાથે વાત કરી મનનો બધોજ ભાર હળવો થઈ જાય,
જેને પોતાની પાક્કી સહેલી કહી શકાય,
જેનાં પ્રેમ આગળ દુનિયાનાં બધા સુખ ફિકા પડી જાય,
જે આપણા સુખમાં સુખી અને દુઃખી થઈ જાય,
એ પ્રેમ એટલે માંની મમતા.
