STORYMIRROR

Urvi Joshi

Romance

4  

Urvi Joshi

Romance

લગ્નજીવન એક વાર્તા

લગ્નજીવન એક વાર્તા

1 min
17

તું વાર્તાનો નાયક, અને હું નાયિકા,

આપણું જીવન એક રંગમંચ, અને આપણે એ રંગમંચનાં કલાકાર,


જીવનની વાર્તાનાં રચિતા પણ આપણે, અને એને સુંદર બનાવનાર પણ આપણે,


વાર્તાની શરૂઆતમાં પણ સાથે, અને અંત પણ સાથે, 


વાર્તાની શરૂઆત પણ સુખદ, અને અંત પણ સુખદ, એજ સાચું લગ્નજીવન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance