Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.3  

Manishaben Jadav

Inspirational Children

મને આકાશે

મને આકાશે

1 min
114


મને આકાશે રમતો ચાંદ ગમે

એ તો શીતળતા ને ચાંદની સંગ ભમે

મને આકાશે...


પૂર્ણ કળાએ એ જ્યારે ખીલે

આખા નભને હસતું રમતું મેલે

 મને આકાશે...


તારા સંગાથે એ ઝબૂકે ઝબૂકે

અંધારું દૂર કરી એ રોશની ફેંકે

મને આકાશે...


ચાંદાની ચાંદની આકાશે મહેંકે

ધરતીને એ ઝળહળતી કરે

મને આકાશે...


તારા સંગાથે મીઠી વાતું કરે

સૂરજદાદાને જોઈ એ ડરતો ફરે

મને આકાશે...


મારા આંગણે એ રોજ ઊગે

મીઠી મધુરી નીંદર એ આપે

મને આકાશે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational