Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MITA PATHAK

Drama

3  

MITA PATHAK

Drama

મન

મન

1 min
11.5K

અવારનવાર મારતું ટકોરા,

કલ્પનાની વાતો સાથે.

રડાવતુ-હસાવતું વળી,

ગભરાવતું ને પ્રફુલ્લિત પણ કરતું.

શાંતિની પળોમાં,

અવારનવાર ડોકિયા કરતું.

એક સવાલ, હજારો જવાબ,

માનવ ને એ નચાવતું.

એનામાં રહો તો,  

અકલ્પનીય ચઢાવો ચઢાવે.

મન ભાવતું મનને આપો,

થાય શાંત ચિત્ એનું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama