Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Drama

3  

Jashubhai Patel

Drama

એકલતા

એકલતા

1 min
13.9K

એકલતાનો અફાટ દરિયો,

આછા આછા દર્દે ભરિયો.

રોજે તરતા બે તરવૈયા,

આજે એકલાએ તરિયો.

ભર વસંતે થઇ પાનખર ,

ખર.. ખર..ખર..ખર..ખરિયો .

ગાજવીજ, આયું તોફાન ,

આખરે ચૂપચાપ ઠરિયો .

કરવું શું? પડી નહિ સૂઝ ,

જૂના સંસ્મરણોમાં સરિયો .

નજર સામે પ્રગટ્યા તેઓ,

સ્નેહભર્યો સત્કાર કરિયો .

આવી એમણે માગી ભેટ,

હૈયાનો ભાવ અમે ધરિયો.

ન બોલ્યા , હસ્યા ખાલી,

મનનો તમામ કલેશ હરિયો.

મળ્યું સઘળું , ઇચ્છયું 'જશ',

મેળવવા જેને ચોમેર ફરિયો.

Rate this content
Log in

Similar gujarati poem from Drama