આખરે ,
આખરે ,
1 min
6.7K
સૂર્ય દૂમદબાવી ભાગ્યો આખરે,
ચાંદ રૂપને ઓઢી આવ્યો આખરે.
રાહ જોતા'તા વર્ષોથી જેમની,
તેમનો મેં હાથ ઝાલ્યો આખરે..
કેટ-કેટલા જતનથી વાવેલ જે,
પ્રેમનો આ છોડ ફાલ્યો આખરે.
કોઇની પરવા નથી કરવી હવે ,
શરમનો પડદો હટાવ્યો આખરે.
સાત ઘોડા પર કરી સવારી 'જશ',
ઉર મહી આનંદ છવાયો આખ.