Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khyati Anjaria

Children Drama

3  

Khyati Anjaria

Children Drama

મમતા

મમતા

1 min
283


મમતા ની કિંમત છે મોટી, જીવન આખું અર્પણ

ધન્ય છે મમતા; ધન્ય છે માતા, મોટું છે આ તર્પણ.

માં-બાળક ની જીવનદોરી, પ્રેમ ભરેલો પ્યાલો,

માતાની વાણીમાં મળશે હુંફનો એક સથવારો.


જીવન આપ્યુ ખુદ જીવનને, પોતાની હોડમાં મુકી,

સાર્થક છે માતાનું જીવતર, પ્રણામ કોટી-કોટી.

પ્રભુ ને કહું છું, 'માફ કરી દે', માતા મારી ન્યારી,

તુજથી પણ વ્હાલી લાગે છે, સુરત તેની પ્યારી.


માતાના આશીર્વાદે આખું જગત કરે કિલ્લોલ,

'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ’!


Rate this content
Log in

Similar gujarati poem from Children