મમ્મી
મમ્મી
મારી મમ્મી પ્યારી લાગે મને વહાલી,
ભણીગણીને મારે મમ્મીની જેમ બનવું છે શિક્ષિકા,
બધાને સમજાવે, સૌ ને ભણાવે
જીવનનાં પાઠ,
હું છું મમ્મીની પરછાઈ બનીશ
મમ્મી જેવી જ,
કરવા છે મારે પણ ઘણા કામ
સારા સારા,
આંગળી ઝાલીને મમ્મીની મારે
થવું આગળ,
હાથમાં લઈને સોટી હું તો બનીશ
ભાઈ શિક્ષિકા.
