મળ્યા છે?
મળ્યા છે?
પથ્થરને પૂજતા દેવ મળ્યા છે ?
નજરમાં કોઈના સ્નેહ મળ્યા છે ?
ઢળતા આકાશ દરિયાના વહાલમાં,
દરિયા એવા કોઈ સહેજ મળ્યા છે ?
ગરજતાં આકાશે ઘનઘોર વાદળો,
કારણ વગર વરસતા મેહ મળ્યા છે?
પથ્થરને પૂજતા દેવ મળ્યા છે ?
નજરમાં કોઈના સ્નેહ મળ્યા છે ?
ઢળતા આકાશ દરિયાના વહાલમાં,
દરિયા એવા કોઈ સહેજ મળ્યા છે ?
ગરજતાં આકાશે ઘનઘોર વાદળો,
કારણ વગર વરસતા મેહ મળ્યા છે?