STORYMIRROR

Darsh Chaudhari

Drama Inspirational

2  

Darsh Chaudhari

Drama Inspirational

મળે ન મળે

મળે ન મળે

1 min
287


જીવી રહ્યો છું હર પળને ખુશી ખુશી,

પછી ખબર નહીં આ જિંદગી મળે ન મળે;


હસતા મોઢે સહન કરું છું દરેક પરિસ્થિતિઓને,

ફરી જિંદગીમાં આ સુખ મળે ન મળે;


રડી લઉં છું ક્યાંક આ સુખના સંબંધો યાદ કરી,

પાછા આ સબંધો "દર્શ" ને મળે ન મળે;


Rate this content
Log in

Similar gujarati poem from Drama