STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

મલેરીયા

મલેરીયા

1 min
187

કેમ કરી ભગાડશુ રે

કેમ કરી ભગાડશુ રે

આ મલેરીયા રોગને કેમ કરી ભગાડશુ રે...

સ્વચ્છતાથી ભગાડશુ રે

સ્વચ્છતાથી ભગાડશુ રે

આ મલેરીયા રોગને સ્વચ્છતાથી ભગાડશુ રે...

કેમ કરી અટકાવીશુ રે

કેમ કરીને અટકાવીશુ રે

આ મચ્છરનો ઉપદ્રવ કેમ કરીને અટકાવીશુ રે...

ખાડા ખાબોચિયા દૂર કરીશું રે

ખાડા ખાબોચિયા દૂર કરીશું રે

મલેરીયા અટકાવવા ખાબોચિયાં દૂર કરીશુ રે...


મચ્છરદાની ઓઢશુ રે

મચ્છરદાની ઓઢશુ રે

મલેરીયા અટકાવવા મચ્છરદાની ઓઢશુ રે...

ખુલ્લાં પાણી રાખશું નહી રે

ખુલ્લાં પાણી રાખશું નહી રે

 મલેરીયા ભગાવવા સાવચેતી રાખશુ રે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children