મઝાની જીંદગી
મઝાની જીંદગી
મઝાની જીંદગી છે તમારા સાથમાં,
મઝાની જીંદગી છે તમારા સહકારમાં.
મઝાની જીંદગી છે તમારા પ્રેમમાં,
મઝાની જીંદગી છે તમારી હુંફમાં.
મઝાની જીંદગી છે તમારી ભાવનામાં,
મઝાની જીંદગી છે તમારા સંગમાં.
મઝાની જીંદગી છે તમારી વાહમાં,
મઝાની જીંદગી છે તમારી ચાહમાં.
મઝાની જીંદગી છે તમારા ભાવમાં
મઝાની જીંદગી છે તમારી રાહમાં.
