Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Drama

4.8  

Nirav Rajani "शाद"

Drama

મજબૂરી

મજબૂરી

1 min
293


હે કૃષ્ણ તારા થઈને તારાથી જ દૂર,

નથી કહેવાતી આ મજબૂરી અને નથી સહેવાતી આ દૂરી .

 

દોસ્ત તને માન્યો છતાંયે લાલસા તારા દર્શનની,

હર વાત તારા વગર અધૂરી નથી સહેવાતી આ દૂરી .

 

કામ સઘળા મારા કરે છે તું પૂરા કહ્યા વગર,

તે રિલેશનશિપ આપણી સુધારી નથી સહેવાતી આ દૂરી .

 

કહે તારો આ દોસ્ત "નીરવ" તને હે કૃષ્ણ,

તારા દોસ્તની એકજ મજબૂરી નથી સહેવાતી આ દૂરી .


Rate this content
Log in

Similar gujarati poem from Drama