મજાનાં પતંગિયા
મજાનાં પતંગિયા
તું અહીંયા ફરવા આવ મજાનાં પતંગિયા
તું ડાળે ડાળે પ્રગતિ કર મજાના પતંગિયા
તું ફૂલડે ફૂલડે મજાનાં પતંગિયા
તું ફૂલડે ફોરમ ભર મજાનાં પતંગિયા
તું ગગન ગગન વિહર મજાનાં પતંગિયા
તું ભમરાની સાથે ભમ મજાનાં પતંગિયા
તું રંગ બે રંગી બદલ મજાનાં પતંગિયા
તું પવનની સાથે પળવાર રમ મજાનાં પતંગિયા
તું બાગ બગીચા ઘુમ મજાનાં પતંગિયા
તું જીવનના રંગોને જો મજાનાં પતંગિયા
