STORYMIRROR

bhavesh parmar

Fantasy

4  

bhavesh parmar

Fantasy

મજા આવશે

મજા આવશે

1 min
207

નફરતને બાજુએ રાખીને પ્રેમ કરો મજા આવશે,

ઈર્ષાને કિનારે મૂકી ખુદને વ્હાલ કરો મજા આવશે,


છો ત્યાંથી એક દિવસ આગળ વધો મજા આવશે,

આપવાને કશું ન હોય હસી તો જુઓ મજા આવશે,


મિત્રો સાથે થોડી ખુશી વહેંચી તો જુઓ મજા આવશે,

કોઈની મદદે હાથ લંબાવી તો જુઓ મજા આવશે,


મોબાઈલ કરતાં કલાક વાંચી તો જુઓ મજા આવશે,

ભાવેશ હવામાં તું ઓગળીને તો જો જરાં મજા આવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy