STORYMIRROR

"Komal Deriya"

Abstract Inspirational

3  

"Komal Deriya"

Abstract Inspirational

મજા આવે

મજા આવે

1 min
156

કંઈક નવું કરવાની પ્રેરણા આપવા કરતાં,

કંઈક મનોરંજન ભર્યું કરીએ તો મજા આવે...


જૂનાં સુવાક્યોને જબરજસ્તી માનવા‌ કરતાં,

નવી કવિતા જાતે બનાવીએ તો મજા આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract